1.
કુરુક્ષેત્ર નવલકથા કોણે લખી છે ?

2.
ગુજરાત સાહિત્‍ય પરિષ્‍દનું મુખપત્ર કયું છે ?

3.
સાત પગલાં આકાશમાં નવલકથા કોણે લખી છે?

4.
ગુજરાતી સાહિત્‍યના વ્‍યાપક તરીકે વપરાતા સાર્થ શબ્‍દકોશનું પ્રકાશન કોના દ્વારા થયું છે ?

5.
નિશીથ કૃતિના રચયિતાનું નામ આપો.

6.
કાકા સાહેબ કાલેલકરનુ ગુજરાતી સાહિત્‍યમા કયા સાહિત્‍ય પ્રકારથી સ્‍થાન બનેલું છે ?

7.
કુમાર માસિકના આદ્યતંત્રીનું નામ શું ?

8.
અગ્નિકુંડમાં ઉગેલું ગુલાબ કેવા પ્રકારની સાહિત્‍યિક રચના છે ?

9.
અમૃતા નવલકથાના લેખકનું નામ શું ?

10.
ગુજરાતી લધુકથાના જનક કોણ ગણાય છે ?

Leave A Reply

Please enter your comment!
Please enter your name here